તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • શ્રાવણ માસને લઇ સોમનાથ છોટાઉદેપુર એસટી બસ સેવાનો પ્રારંભ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રાવણ માસને લઇ સોમનાથ છોટાઉદેપુર એસટી બસ સેવાનો પ્રારંભ કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતએસટી નિગમ વડોદરા એસટી વિભાગ દ્વારા સોમનાથથી છોટા ઉદેપુર એસટી બસની સેવાનો પ્રારંંભ કરાવવામાં આવ્યો હતો. વડોદરા તરફથી યાત્રાધામ સોમનાથ આવવા માટે યાત્રિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ એસટી બસની સુવિધા આપવામાં આવી હતી. વડોદરા ડેપો દ્વારા સોમનાથ રૂટની એસટી બસ સાંજે 7 વાગ્યે વડોદરાથી ઉપડશે. સોમનાથ સવારે 8:30 વાગ્યે પહોંચશે. જ્યારે બસ બપોરનાં 12:30 વાગ્યે પહોંચશે. જ્યારે બસ બપોરનાં 12:30 વાગ્યે સોમનાથથી છોટા ઉદેપુર રૂટ પર જશે. જે વેરાવળ, કેશોદ, જૂનાગઢ, જેતપુર, વિરપુર, રાજકોટ, ચોટીલા, આણંદ, બારડોલી થી છોટા ઉદેપુર પહોંચશે. બસનુ સ્વાગત વેરાવળમાં સોની જ્ઞાતિનાં પ્રમુખ લક્ષ્મીદાસભાઇ સાગર,નીરીશભાઇ, યોગેશભાઇ વગેરે દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો