તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં વધુ 6.63 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાવિજાપુરમાંથી વિદેશી દારૂ પકડી કર્યા બાદ આજે જૂનાગઢમાંપણ મોટાપાયે દારૂની હેરાફરી થતી હોવાની બાતમીના આધારે એસઅોજી,એલસીબી સ્ટાફે રેઇડ પાડી હતી અને 3077નંગ દારૂ બિયારનો રૂ 6,63 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો.જોકે આરોપીઅો હાજર મળ્યા હતા.આ અંગે ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં એસપી નિલેશ જાજડીયાના આદેશથી ડીવાયઅેસપી એવી ગખ્ખરના માર્ગદર્શનમાં સ્ક્વોડ ડિવીઝન પીઆઇ ડામોર, એલસીબી પીઆઇ બી અેમ ચોધરી, પીએસઆઇ જે.પી જાડેજા, અેસઅોજી પીએસઆઇ એમ એસ ગોહીલ સહિતની ટીમે વિવિધ સ્થળોએ રેઇડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દરમિયાન કડીયાવાડ વિસ્તારમાં આવેલ રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે કડીયાવાડમાં કિશન ઉર્ફે ટકો લખમણ સોંદરવાના કડીયાવાડમાં આવેલ મકાનમાંરેઇડ પાડી હતી અને ઘરના ભોયરમાં છુપાવેલ કુલ3077 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી રૂ 6,63,200ની કિમતનો મુદામાલ કબજે કર્યો હતો. જોકે સમીર,સની અને 3 મહિલાઅો હજાર મળી આવી હતી. અંગે ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. હજુ ગઇકાલે વીજાપુરમાંથી રૂ 18 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ત્યાં બીજે દિવસે ફરી રેઇડ પડતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો