• Gujarati News
  • વિજ્ઞાન પ્રવાહનું પરિણામ : છાત્રોમાં ભારે ઉત્તેજનાં

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ : છાત્રોમાં ભારે ઉત્તેજનાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર . જૂનાગઢ

વિદ્યાર્થીઓઅને વાલીઓમાં બોર્ડના પરિણામને લઇને ઘણી ઉત્સુકતા જોવા મળતી હોય છે. બોર્ડના પરિણામનાં દિવસે દરેક શાળાઓમાં વાલીઓ અને છાત્રોનો ઘસારો જોવા મળે છે. ત્યારે આજે તા.28 મે ના ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 8.30 કલાકે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેનસિંહ ચુડાસમાનાં હસ્તે ધો.12 વિ.પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામ સવારે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જોઇ શકશે. તેમજ સવારે 9 કલાકેથી ન્યુ બેસ્ટ ઇંગ્લીશ હાઇસ્કુલમાંથી વિતરણ કરાશે.