• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • એસપીસીના કેડેટ માટે ચાર દિવસના સમર કેમ્પનું આયોજન

એસપીસીના કેડેટ માટે ચાર દિવસના સમર કેમ્પનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢપોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક-એક શાળાને સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ હેઠળ 22 વિદ્યાર્થી અને 22 વિધાર્થીની સ્ટુડન્ટ પોલીસ કેડેટ તરીકે પસંદ કર્યા હતાં. તમામ કેડેટને યુનિફોર્મ આપી અન્ય સાધનો આપ્યા હતાં. તમામ કેડેટ, સીપીઓ (શિક્ષકો) તથા ડ્રીલ ઇન્સ્ટ્રકટર વગેરે માટે ચાર દિવસનું સમર કેમ્પ યોજવામાં આવ્યું છે. તા.28 મે થી 1 જૂન વચ્ચે સમર કેમ્પનું આયોજન કર્યુ છે. કાર્યક્રમમાં 450 થી વધુ એસપીઓ કેડેટસ, સીપીઓ (શિક્ષકો) તથા ડ્રીલ ઇન્સ્ટ્રકટર વગેરે ભાગ લેશે સમર કેમ્પમાં એસપીઓ કેમ્પ સાથે ઝૂ, મ્યુઝીયમ તથા જંગલ વિસ્તારની મુલાકાત જેવા આઉટડોર કાર્યક્રમ પણ સમાવેશ કરાયો હોવાનું પી.યુ.ખેતરીયાએ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...