• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં સદભાવ સદભાવ સમારોહ યોજાશે

સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં સદભાવ સદભાવ સમારોહ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢમાં સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ ડો.હરીભાઇ ગોધાણી કેમ્પસ ખાતે તા.25 ફેબ્રુઆરીના સાંજના 4 કલાકે સાંવત્સરિક રંગાેત્સવ, વાલીઓ સંગ સદભાવ સમારોહ તેમજ પ્રોત્સાહનપાત્ર વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિરંગા સમારોહમાં નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો.જે.પી.મૈયાણી, ક્લેક્ટર ડો.રાહુલ ગુપ્તા, કમિશ્નર વી.જે.રાજપૂત, મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ડો.એસ.પી.રાઠોડ, બી.એસ.કૈલા, આર.જી.જેઠવા સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં હાજર રહેવા સરદાર પટેલ એજ્યુ.ટ્રસ્ટના ચેરમેન જયંતિભાઇ ઠેસિયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...