તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સાંકડા રસ્તા પરનાં મતદાન મથકો માટે ખાનગી વાહનો રખાશે

સાંકડા રસ્તા પરનાં મતદાન મથકો માટે ખાનગી વાહનો રખાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લામાં વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ અને પધ્ધતિસર થાય તેમજ ચૂંટણીપંચની સુચના અનુસાર તમામ કામગીરી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું છે.

જૂનાગઢ જિલ્લામાં મતદાનના આગલા દિવસે ઇવીએમ-પોલીંગ સ્ટાફને પહોંચાડવા અને મતદાન પૂર્ણ થતાં પરત લાવવા માટે 135 એસટી બસ રીક્વીઝીટ કરવામાં આવશે. તેમજ જૂનાગઢ શહેર સહિતના જિલ્લાના શહેરોમાં જ્યાં સાંકડા રસ્તા પર મતદાન મથકના રૂટ આવેલા છે ત્યાં અન્ય ખાનગી, નાના ખાનગી વાહનો રીક્વીઝીટ કરવામાં આવશે. જૂનાગઢ ચૂંટણી અધિકારી અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના સંકલન હેઠળ કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...