• Gujarati News
  • સોના ~24,100 00 22કેરેટ પાછલા 24,100 ચાંદી~34,200 200 100ટચ પાછલા 34,400

સોના ~24,100 00 22કેરેટ પાછલા 24,100 ચાંદી~34,200 200 100ટચ પાછલા 34,400

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | કેશોદમાંરહેતા વેપારી દિલીપભાઇ ગોરધનભાઇ ધનેશાનું ચાર કિમીનાં અંતરે સોંદરડા ઉદ્યોગનગરમાં ગોડાઉન આવેલું હોય ગત તા.20 જૂલાઇનાં રોજ તેમને ત્યાં નોકરી કરતા કમલેશ વજુ ચુનારા અને રજની ડાયા સોલંકીએ રાહુલ દેવીપૂજકની મદદથી ગોડાઉનમાં રહેલ મંડપ સર્વિસનો સામાન ફલોરીંગનેટ 7, કાપડનાં ટાકા નંગ-12 સહિત કુલ રૂા.40 હજારનાં મુદામાલની ચોરી કરી ગયા હતાં. બનાવની ફરિયાદ આધારે પીએસઆઇ ચોરાડાએ આરોપીઓને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

કેશોદનાં સોંદરડામાંથી મંડપ સર્વિસનો સામાન ચોરી ગયા

પૂર્વાનૂમાન |આજેવરસાદપડવાની સંભાવના...

જૂનાગઢ | ગુજરાતરાજ્યની કૃષિ યુનિ. તથા આયુર્વેદ યુનિ. જામનગરમાં સ્વયંસેવકો દ્વારા કૃષિ યુનિ. ખાતે તા.31 જુલાઈ થી 2 ઓગસ્ટ જિલ્લા કક્ષાની ત્રિદિવસીય એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના શિબીરનું રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ઉદઘાટન કરશે. તકે જશાભાઈ બારડ, જીતુભાઈ હિરપરા, કમલકુમાર કર ઉપસ્થિત રહેશે.

કૃષિ યુનિ.માં જિલ્લા કક્ષાનો િત્રદિવસીય NSS કેમ્પ યોજાશે