સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંજિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનાં આયોજન માટે તા.1લી ઓગષ્ટ સવારે 11 વાગ્યે કલેકટર કચેરીએ બેઠક યોજાશે. 15મી ઓગષ્ટ 2015 સ્વાતંત્રદિનની જિલ્લા કક્ષાની જૂનાગઢ શહેર તાલુકા મથકે પરંપરાગત રીતે શાનદાર તથા ભવ્યતાથી ઉજવણીનાં આયોજન સંદર્ભે તા.1લી ઓગષ્ટ સવારે 11 વાગ્યે કલેકટર કચેરીએ સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં સંબંધકર્તા અધિકારીઓને નિયત સમયે જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...