પહેલાં ગુડ ન્યૂઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

જૂનાગઢ | ગુજરાતરાજ્યની કૃષિ યુનિ. તથા આયુર્વેદ યુનિ. જામનગરમાં સ્વયંસેવકો દ્વારા કૃષિ યુનિ. ખાતે તા.31 જુલાઈ થી 2 ઓગસ્ટ જિલ્લા કક્ષાની ત્રિદિવસીય એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય સેવા યોજના શિબીરનું રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ઉદઘાટન કરશે. તકે જશાભાઈ બારડ, જીતુભાઈ હિરપરા, કમલકુમાર કર ઉપસ્થિત રહેશે.

કૃષિ યુનિ.માં જિલ્લા કક્ષાનો િત્રદિવસીય NSS કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...