તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

47 હથિયારધારી કોન્સ્ટેબલોને પ્રમોશન અપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢજિલ્લા પોલીસ વડાએ 47 જેટલા હથિયારધારીને કોન્સ્ટેબલને પ્રમોશન આપ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પોલીસ કર્મીને રવિવાર ફળી ગયો હતો. જિલ્લા પોલીસવડાએ પ્રમોશનના ઓર્ડર આપતા પોલીસ બેડામાં આનંદ પ્રસરી ગયો હતો. પ્રમોશનમાં 23 જેટલા હથિયારધારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ જયારે 24 જેટલા કોન્સ્ટેબલને એએસઆઇ તરીકે પ્રમોશન અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...