તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિમાં સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમ

સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિમાં સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢમાંપ.પૂ.મુંડિયા સ્વામી ટ્રસ્ટ દ્વારા સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રહ્મસમાજના બાળકો માટે આગામી તા.11 ફેબ્રુઆરીના સમુહ યજ્ઞોપવિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞોપવિત કાર્યક્રમ માટે જ્ઞાતિનાં બાળકોનું નામ નોંધાવી ફોર્મ ભરી મુંડિયા સ્વામી મંદિર, મધુરમ સોસાયટી ખાતે તા.31 જાન્યુઆરી સુધીમાં પહોંચાડવાના રહેશે.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ જે.કે.ભટ્ટે નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...