તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખંડ રામધૂન મંડળ દ્વારા મહાઆરતીનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢમાંપ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ દ્વારા છેલ્લા 22 વર્ષથી અખંડ રામધૂન 24 કલાક દિવસ અને રાત ચાલુ છે. જેનો આગામી તા.30 નવેમ્બરના 7777 દિવસમાં પ્રવેશ થવાનો છે તે નિમીત્તે સાંજના 6:45 કલાકે મહાઆરતી તેમજ ફરાળી અલ્પાહારનું આયોજન કરાયું છે.દરેક ધર્મપ્રિય જનતાને સહપરિવાર સાથે ઉપસ્થિત રહેવા રામધૂન મંડળના ટ્રસ્ટીઓએ નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...