તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષામાં કોઇકોપી કેસ નહીં

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષામાં કોઇકોપી કેસ નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીનરસિંહ મહેતા યુનિ.દ્વારા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 1-3ની પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી. જે પૂર્ણ થઇ છે. અંતિમ પેપરમાં કુલ 5831 છાત્રોમાંથી 5466 છાત્રો હાજર રહ્યાં હતાં જ્યારે 365 છાત્રો ગેરહાજર રહ્યાં હતાં. અંતિમ પેપરમાં કોઇ કોપી કેસ નોંધાયો હતો. નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો.જે.પી.મૈયાણીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...