• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ફાગળીનો દિવ્યાંગ સાયકલીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ફાગળીનો દિવ્યાંગ સાયકલીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: ઝાંરખડ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સ્પેશિયલ ઓલ્મિક ભારત દ્વારા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સાયકલીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાગળી ગામનાં ખેડૂતપુત્ર નયન ગોપાલભાઇ દેવધરીયાએ 100મીટર તથા 500મીટરની સાયકલીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી એકસાથે બે ગોલ્ડ મેડલ મેળવીને વિજેતા બન્યાં છે. તે બદલ સમસ્ત ખાંટ રાજપૂત સમાજ કેળવણી મંડળના પ્રમુખ ભાવેશભાઇ દેવધરીયાએ અભિનંદન પાઠવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...