તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતી પર બે મહિલા સહિત ત્રણનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાહાટીનાનાં વિરડીમાં રહેતી યુવતીને બે મહિલા સહિત ત્રણે માર માર્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિરડીમાં રહેતી યુવતી પુનમબેન રમેશભાઇ સોલંકીનાં શાંતાબેન નાનુ જાદવે બીજા લગ્ન નક્કી કર્યા હોવા છતાં પુનમબેન તેમનાં ઘરે આંટો મારવા જતા હોય જેનું મનદુ:ખ રાખી શાંતાબેન નાનુ, અશોક નાનુ અને રમીલાબેને ઢીકાપાટુ અને લાકડીથી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવમાં પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...