મતદાન મથકમાં નોડલ નોડલ ઓફિસરની નિમણુંક કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટીકલી રિપોર્ટર | જૂનાગઢ

આગામી9 ડિસેમ્બરના રોજ મતદાનની કામગીરી સબબ ચૂંટણી પંચની સુચના મુજબ જોખમી મતદાન મથક તેમજ કાઉન્ટીંગ હોલ પર વેબ કાસ્ટીંગની સુવિધા ઉભી કરવામાં આવશે.જૂનાગઢ જિલ્લામાં વેબ કાસ્ટીંગની કામગીરી માટે નોડલ ઓફિસર તરીકે એ.બી. ખૂંટી,નેશનલ ઇન્ફોરમેટીક ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. અંગે વધુ માહિતી માટે મોબાઇલ નંબર 9825489033 નો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...