• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માધુપુર ગામની સગીરાની લાજ લૂંટવાનાં પ્રયાસમાં સગીરની અટક

માધુપુર ગામની સગીરાની લાજ લૂંટવાનાં પ્રયાસમાં સગીરની અટક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાપંથકનાં માધુપુર ગામે એક સગીર વયનાં શખ્સે સગીરાની લાજ લૂંટવાનો પ્રયાસ કરેલ અને બનાવમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં તેને ઝડપી લઈ જૂનાગઢ બાળ અદાલતમાં મોકલી આપ્યો હતો.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તાલાલા પંથકનાં માધુપુર ગામે એક પરિવારની 11 વર્ષની સગીર પુત્રી લધુશંકા કરવા માટે ગઇ હતી. તે દરમિયાન તેમની લાજ લુંટવાનો એક શખ્સે પ્રયાસ કર્યો હતો. અને પોલીસે તેમને ગણતરીનાં કલાકમાં પકડી લીધો હતો.

જાણવા મળતી વિગત મુજબ તાલાલાનાં માધુપુર ગામે લાજ લુંટવાનો સીદીબાદશાહે પ્રયાસ કર્યો હતો. જોકે સમયે ઘેટા ચરાવી રહેલ ગોવાળ આવી જતાં સીદી શખ્સ નાસી ગયો હતો અને અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસે 13 વર્ષનાં સગીરને ઝડપી લીધો હતો અને જૂનાગઢ બાળ અદાલતમાં મોકલી આપેલ છે. તેમજ પોસ્કો સહિતની કલમો લગાડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...