• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ સ્વામીનારાયણ ગુરૂકુળમાં 1100 જેટલા હરીભકતોએ પાઉંભાજી ઉત્સવનો લાભ લીધો

જૂનાગઢ સ્વામીનારાયણ ગુરૂકુળમાં 1100 જેટલા હરીભકતોએ પાઉંભાજી ઉત્સવનો લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાં કોલેજ રોડ ખાતે આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળમાં સહજાનંદી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભામાં મહંત ગુરૂમહારાજ દેવકૃષ્ણ સ્વામી, જ્ઞાનસ્વામીજી તેમજ શાસ્ત્રી હરીનારાયણ સ્વામી સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સભામાં 1100 જેટલા હરીભક્તોએ પાઉંભાજી ઉત્સવનો લાભ લીધો હતો. દર શુક્રવારે રાત્રે 9 કલાકે વિવિધ પ્રકારની સભાનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...