તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સુખપુર પાસે કારને પણ નુકસાન કર્યું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખપુર પાસે કારને પણ નુકસાન કર્યું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંરાજકોટ હાઇવે પર સુખપુર પાસે એક કારખાનામાંથી પિતાને છૂટા કર્યાના મનદુ:ખમાં પુત્રએ કારખાને જઇ માથાકૂટ કરી ગાડીને નુકસાન પહોંચાડી મેનેજરને પણ ધમકી આપી હતી. જોકે, બનાવની ફરિયાદ છેક 6 મહિને કરવામાં આવી છે.

બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં રાજકોટ હાઇવે પર ગેસ પંપની બાજુમાં યુનિક પાવર સીસ્ટમ નામનું કારખાનું આવેલું છે. અહીં કામ કરતા એક કર્મચારીને છૂટા કરાયા હતા. આથી તેનો પુત્ર દશરથ બે અજાણ્યા શખ્સો સામે છેક 6 માસ પહેલાં 1 જુન 2017 નાં દિવસે રાત્રે 12:30 વાગ્યે કારખાને આવ્યો હતો. અને કંપનીનાં મેનેજર આણંદભાઇ કરશનભાઇ કાલરીયા (ઉ. 68) ને ગાળો દઇ ધમકી આપી હતી. અને કંપનીની ગાડીમાં નુકસાન પણ પહોંચાડ્યું હતું. બનાવ અંગે અાણંદભાઇએ છેક 6 મહિને દશરથ સહિતનાં શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ આર. બી. બાબરીયા ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો