ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

જૂનાગઢ | જૂનાગઢમાંથીપોલીસે ભુપત પોપટ ધુંધરવા અને દિનેશ પોપટ ધુંધરવાને કેફી પીણુ પીધેલી હાલતમાં ઝડપી લઇ બંને વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જૂનાગઢમાંથી કેફી પીણુ પીધેલા બે શખ્સની અટક

વંથલી | વંથલીનાંસાંતલપુરધારમાં પોલીસે રેઇડ કરી ઝુંપડામાંથી 510 લીટર દારૂનો આથો ઝડપી પાડયો હતો. જયારે સીદીક અબ્દુલ જુણેજા નાસી જતાં તેની વિરૂધ્ધ ગુનો નોંધી અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

સાંતલપુરધારમાંથી 510 લીટર આથો ઝડપાયો

વંથલી | વંથલીનાંસાંતલપુરધાર માં પોલીસે ઝુંપડામાં રેઇડ કરી 165 લીટર દેશી દારૂનાં આથા સાથે રસીદાબેન હાસમ ન્યાઝને ઝડપી લઇ તેની વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સાંતલપુરધારમાંથી દારૂનાં આથા સાથે મહિલાની અટક

અન્ય સમાચારો પણ છે...