• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પ્રચારમાં ટાઢોડું | કોંગ્રેસનાંકોઇ મોટા નેતાએ સભા કરી | ચૂંટણીપ્રચાર

પ્રચારમાં ટાઢોડું | કોંગ્રેસનાંકોઇ મોટા નેતાએ સભા કરી | ચૂંટણીપ્રચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રચારમાં ટાઢોડું | કોંગ્રેસનાંકોઇ મોટા નેતાએ સભા કરી | ચૂંટણીપ્રચાર આજે પૂર્ણ થયો છે. અંતિમ દિવસે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાડી દીધુ છે. પરંતુ ચાલુ વર્ષે ચૂંટણી પ્રચારમાં ટાઢોડું રહ્યું છે. જૂનાગઢ વિધાન સભા બેઠકમાં ભાજપનાં મોટા બે નેતા આવ્યા છે. જોકે કોંગ્રેસનાં એક પણ મોટા નેતા જૂનાગઢ સભા કરવા આવ્યા નથી. માત્ર બન્ને પક્ષનાં ઉમેદવાર અને પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાઇ રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...