તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચૂંટણી પરિણામ બાદ ડિસે.ના અંતમાં સિવીલને લાગી જશે તાળા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પરિણામ બાદ ડિસે.ના અંતમાં સિવીલને લાગી જશે તાળા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીમધ્યમાં આવેલ સરકારી હોસ્પિટલના સ્થળાંતર માટેની તૈયારી ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ હોસ્પિટલના સ્થળાંતર માટે પ્રયાસ થયો હતો. માટે તારીખ પણ નક્કી કરી દેવામાં આવી હતી. જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કામગીરી વધી જતા સ્થળાંતર પ્રક્રિયાને બ્રેક લાગી ગઇ હતી. હવે માટે ચૂંટણી કામગીરી પૂર્ણ થાય તેની રાહ જોવાઇ રહી છે. હોસ્પિટલના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પરિણામ આવી ગયા બાદ ડિસેમ્બરના અંત સુધીમાં સરકારી હોસ્પિટલના સ્થળાંતરની પ્રક્રિયા તેજ બનાવાશે.હાલ દિલ્હીની ટીમ દ્વારા ચકાસણીની કામગીરી કરવામાં આવશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઇ વિધ્ન નહિ આવે અને નિયમાનુસાર સરકારી હોસ્પિટલને આઝાદ ચોક ખાતેથી મેડીકલ કોલેજ ખાતે લઇ જવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો