તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળમાં સગીરાની છેડતી, ફરિયાદ નોંધાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળમાંરહેતા એક પરિવારની સગીરવયની પુત્રી ગત તા.24નાં બપોરનાં અરસામાં વેરાવળ બાયપાસ રોડ પર પાણીનાં ટાંકા પાસે ઉભી હતી ત્યારે યાકુબ આમદ કાપા નામનાં શખ્સે તેની પાસે આવી અડપલા, ચેનચાળા કરી તેનો હાથ પકડી પોતાનાં તરફ ખેંચી તું મને બહુ ગમે છે, તારી સગાઇ મારી સાથે કરવાની તારા ઘરનાં કેમ ના પાડેલ, મારે તને લઇ જવી છે એમ કહી ઉપાડીને લઇ જવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...