તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના આગામી માસના કાર્યક્રમ મોકૂફ

સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના આગામી માસના કાર્યક્રમ મોકૂફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ|જૂનાગઢ સમસ્તબ્રહ્મસમાજ મહિલા મંડળના કારોબારી સભ્ય કુમુદબેન ઠાકરની પુત્રી ભૂમિ ઠાકરનું નાની વયે દુ:ખદ અવસાન થતાં આગામી માસના કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યાં છે અને શ્રધ્ધાંજલી કાર્યક્રમ તા.6 ડિસેમ્બરના સાંજના 5:30 કલાકે ગિરનારા બ્રહ્મપુરી ખાતે રખયો છે.મંડળના દરેક સભ્યોએ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સભ્ય બહેનોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...