• Gujarati News
  • જૂનાગઢ |ધો. 12 સાયન્સનાં પરિણામમાં જૂનાગઢ જિલ્લાનાં એ 1 ગ્રેડનાં 5

જૂનાગઢ |ધો. 12 સાયન્સનાં પરિણામમાં જૂનાગઢ જિલ્લાનાં એ-1 ગ્રેડનાં 5

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |ધો. 12 સાયન્સનાં પરિણામમાં જૂનાગઢ જિલ્લાનાં એ-1 ગ્રેડનાં 5 પૈકી 4 વિદ્યાર્થીઓ બ્લીસ એકેડેમીનાં છે. જેમાં 3 વિદ્યાર્થીઓએ 99.99 પીઆર સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અને 30 વિદ્યાર્થીઓએ એવરેજ 300 માંથી 270 થી વધુ માર્કસ મેળવ્યા છે. તો ગુજકેટમાં 10 વિદ્યાર્થીઓએ 120માંથી 110થી વધુ માર્ક મેળવ્યા છે. મહત્તમ 117.5 માર્ક સાથે બ્લીસ એકેડેમી જૂનાગઢ જિલ્લામાં પ્રથમ રહી છે. વિદ્યાર્થીઓની આવી સફળતા બદલ બ્લીસનાં ડો. નકુમ અને વાગડિયાસર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.