• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |જૂનાગઢ જિલ્લાલેઉવા પટેલ સમાજ મહિલા મંડળ અને સમુહલગ્ન સમિતિ

જૂનાગઢ |જૂનાગઢ જિલ્લાલેઉવા પટેલ સમાજ મહિલા મંડળ અને સમુહલગ્ન સમિતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ જિલ્લાલેઉવા પટેલ સમાજ મહિલા મંડળ અને સમુહલગ્ન સમિતિ દ્વારા વિસાવદર પંથકમાં આગામી તા. 16 અેપ્રિલનાં માતા-પિતા વિહોણી દિકરીઓનાં સમુહલગ્નનું આયોજન કર્યુ છે. નામ નોંધણી માટે 30 માર્ચ સુધીમાં ફોર્મ ભરી દેવાનાં રહેશે. જે માટે હરસુખભાઇ વઘાસીયા, પ્રિતિબેન વઘાસીયા અને શારદાબેન ગાજીપરાનો સંપર્ક કરવાનો રહેશે.

માતા-પિતા વિહોણી દિકરીનાં સમુહલગ્નનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...