• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ઉનાનાં વડવિયાળામાં મચ્છુન્દ્રી સિંચાઇ યોજના માઇનોર કેનાલ માટે સહમતી

ઉનાનાં વડવિયાળામાં મચ્છુન્દ્રી સિંચાઇ યોજના માઇનોર કેનાલ માટે સહમતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડુતોને માહિતગાર કરાતા પિયત મંડળ બનાવવા સર્વાનુમતે ઠરાવો કર્યા

ઊનામાંમચ્છુન્દ્રીનદીના સિંચાઇ યોજનાની કાઠાકેનાલ સિસ્ટમ ના માઇનોર હેઠળ ગ્રૃપમાં આવતા ખેડુત ખાતેદારો ને સહભાગી સીંચાઇ વ્યવસ્થા અંગે ઉબેલા સીંચાઇ યોજનામાં જોડાવવા ઊના તાલુકાના વડવિયાળા ગામે જાંબુડીવાડી ખાતે મછુન્દ્રી સિંચાઇ યોજના ના જમણા કાંઠા કેનાલ સિસ્ટમની પાંચમી માઇનોર કેનાલના ખેડુત સાથે સિંચાઇ સભાગી વ્યવસ્થા (પી આઇ એમ) અંગેનુ માર્ગદર્શન મિટીંગ યોજાઇ ગયેલ જેમાં નાયબ કાર્યાલક ઇજનેર સિંચાઇ પેટા વિભાગના અધિકારી એ.પી.કલસરીયા, અને કાર્યપાલક ઇજનેર જુનાગઢ સિંચાઇ વિભાગના અધિકારી પી.જે. વ્યાસ આર.આર ગોસ્વામી,વી એન ગજેરા,એન પી દેલવાડીયા તેમજ પી એલ લાડુમોડ સહિતના અધીકારી હાજર રહી વડવિયાળા અને જરગલી ગામમાં ખેડુતો સાથે મિટીંગ કરી સિંચાઇ મંડળીની જાણકારી આપી તેનાથી થતા ફાયદા અંગે માહેદગાર કરાયેલા તેમજ સહભાગી અભીગમ અંગેવિસૃત ચર્ચા કરી પીયત મંડળ બનાવવા તેમજ નાની મંડળબનાવવા નક્કી કરેલ હતુ.

ખેડૂતોને માહિતગાર કરાતા સહમતી દર્શાવી હતી. તસવીર- જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...