તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખડિયાની પરિણીતાને સાસરિયાંનો ત્રાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંખડીયા ગામે રહેતા શાહરૂખ અકબરભાઈ બ્લોચનાં લગ્ન જૂનાગઢનાં ગોધાવાવની પાટીમાં રહેતી સાયરા (ઉ. 22) સાથે થયા હતા. લગ્ન બાદ શાહરૂખ, સાયરાની સાસુ આસુમા, દિયર સલમાન અને નણંદ શકીલા સાયરાને શારીરિક- માનસિક ત્રાસ આપતા હતા. દરમ્યાન ગત તા. 21 નવે.ના રોજ સવારે 10:00 વાગે સાસરિયાઓએ સાયરાને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી તેણે બનાવ અંગે સાસરિયાઓ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...