તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વૃદ્ધ પાસે સમાધાન ખર્ચના પૈસા માગી મારમાર્યો, ફરિયાદ

વૃદ્ધ પાસે સમાધાન ખર્ચના પૈસા માગી મારમાર્યો, ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંબુકર ફળિયામાં રહેતા ઇકબાલભાઇ અહેમદભાઇ રંગુનવાલા (ઉ. 62) પાસે હુસેન શબ્બીરભાઈ અને અલી હુસેન તુરાબભાઇ સમાધાનના ખર્ચના પૈસા માગતા હતા. પરંતુ ઇકબાલભાઇએ પૈસા આપવાની ના પાડી હતી. આથી ગઇકાલ તા. 25 નાં રોજ સવારે 11:30 વાગ્યે તેઓએ ઇકબાલભાઇને ઢીકા-પાટુનો મારમારી હાથમાં છરી છરકા માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...