• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં વિડીયોગ્રાફર એસો. દ્વારા જેતસીભાઇ મુળીયાશીયાને શ્રેષ્ઠ એવોર્ડ

જૂનાગઢનાં વિડીયોગ્રાફર એસો. દ્વારા જેતસીભાઇ મુળીયાશીયાને શ્રેષ્ઠ એવોર્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢમાં ગુજરાત ફોટો એન્ડ વિડીયોગ્રાફર એસો.દ્વારા તેમના મેમ્બર જેતસીભાઇ મુળીયાશીયાને વર્ષ 2011-12 નો શ્રેષ્ઠ છબીકલા વીર હમીરજી-સોમનાથ ની સખાતે ગુજરાતી ચલચિત્ર માટે ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તકે તા.1 જૂનનાં બપોરે 11 કલાકે સર્કિટ હાઉસમાં તેમનો સન્માન સમારોહનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...