પહેલાં ગુડ ન્યૂઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

જૂનાગઢ |જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં આંબા પાકની ખેતી કરતા બાગાયતકાર ખેડૂતોને કમોસમી વરસાદને કારણે 33 ટકા કે તેથી વધુ નુકશાન થયુ હોય તેને સરકારની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે. આવા ખેડૂતોએ સાત દિવસમાં નોંધ થયેલ રેકર્ડ કે સાધનિક કાગળો બેંક ખાતાની વિગતો સાથે નાયબ બાગાયત નિયામક, લધુ કૃષિભવન બહુમાળી સામે, જૂનાગઢ ખાતે રજુ કરવાનાં રહેશે.

જૂનાગઢ જિલ્લાનાં આંબા પાકનાં બાગાયતકારો જોગ