- Gujarati News
- જૂનાગઢ |જૂનાગઢનાં સરદારનગરમાં પ્રફુલચોક પાસે રહેતા ભરત પરમાનંદ લધારામ બસાતણી
જૂનાગઢ |જૂનાગઢનાં સરદારનગરમાં પ્રફુલચોક પાસે રહેતા ભરત પરમાનંદ લધારામ બસાતણી
જૂનાગઢ |જૂનાગઢનાં સરદારનગરમાં પ્રફુલચોક પાસે રહેતા ભરત પરમાનંદ લધારામ બસાતણી નામનાં યુવકે વિપુલ રાઠોડને ગાળો બોલવાની ના પાડતા વિપુલ ઉશ્કેરાઇ ગયો હતો અને ભાલાવડે ભરતભાઇ પર હુમલો કરી બિભત્સ ગાળો કાઢી હતી. તેમજ ભરતભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
શહેરમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર હુમલો