તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં દારૂ સાથે એક ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાકડીયાવાડ તથા દાતાર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ડીવાયઅેસપીની ટીમે બે શખ્સને ઝડપી લીધો હતો.અને બિયર અને વિદેશી દારૂ સહિત કુલ રૂ 8350નો મુદામાલ ઝડપી લીધો હતો.અન્ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ ડીવાયએસપી એવી ગખ્ખરના માર્ગદર્શનમાં જેન્તીભાઇ,નરેન્દ્રભાઇ,ભરતભાઇ,જનકભાઇ અને ડિવિઝન સ્ટાફે દાતાર રોડ રેઇડ પાડી રૂ 4450ની કિમતના વિદેશી દારૂ સાથે હારૂન જમાલ ગામેતી અને કડીયાવાડ કૈલાશનગરમાંથી સંજય ઉર્ફે મોહીની ભરતભાળ સોંદરવાઅને બિયર નંગ 15 અને વિદેશી દારૂ 8 બોટલ મળી કુલ રૂ 3900નો મુદામાલ કબજે કર્યો હતો અંગે ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો