તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેવીપુજક સમાજનો રમતોત્સવ ઉજવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢદેવી પુજક સમાજ દ્વારા પ્રથમ વખત સમાજનાં બાળકો અને યુવાનો માટે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં 15 જેટલી રમત રમાશે. દેવી પુજક સમાજ દ્વારા હાલ રજીસ્ટેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જૂનાગઢ દેવી પુજક સમાજ દ્વારા સમાજનાં યુવાનો,બાળકો માટે પ્રથમ વખત રમોત્સવ- 2016નું આયોજન કરવામાં આવ્યુ છે. દેવીપુજક સમાજ દ્વારા કબડ્ડી, હોકી, દોડ, ક્રિકેટ, સાઇકલ, કેરમ, ડાન્સ, દાંડીયારાશ,લીંબુ ચમચી, રીંગણા, મહેન્દી, ચીત્રકલા, પથ્થરમુકવા, સુંદર લેખન, સુંદર ભાષણ સહિતની સ્પર્ધાઓ યોજાશે.તા. 15 જૂલાઇ થી 15 ઓગસ્ટ સુધીમાં નામ નોંધણી કરવાની રહશે. કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઇ, સુનીલભાઇ, કેશવભાઇ, ગૌતમભાઇ જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો