તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BSP દ્વારા રસ્તા રોકો આંદોલન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતી કથડી છે ખાસ કરીને ઉનામાં જે રીતે દલીત યુવાનો સાથે ગોરક્ષકના નામે થયેલ અમાનુષી અત્યાચાર,ગોંડલ જેલમાં યુવાનનું ભેદી મોત,તેમજ અન્ય તમામ શહેરમાં અને જિલ્લામાં જૂગારના હાટડા,હત્યા ખંડણી ,ભુમાફીયાઓ જમીન પચાવી પાડતા હોવાની ઉઠણી ફરિયાદ તેમજ વધતી ગુનાખોરી પર પોલીસ કે સરકાર કાબુ ગુમાવી ચુકી છે. જેથી જૂનાગઢમાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ વજુભાઇ મકવાણાની આગેવાનીમાં બહુજન સમાજ પાર્ટી તેમજ અન્ય આગેવાનો દ્વારાઆજે જૂનાગઢના કાળવાચોક આંબેડકર પ્રતિમા પાસે રસ્તા રોકો અાંદોલન કરવામાં આવશે. દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામા આવે તેવી માંગ સમગ્ર દલિત સમાજ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો