શખ્સોને જુદી જુદી જેલમાં ધકેલાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શખ્સોને જુદી જુદી જેલમાં ધકેલાયા

ક્રાઇમબ્રાન્ચનાં પીઆઇ બી.એમ.ચૌધરી અને પીએસઆઇ જે.પી.જાડેજા અને સ્ટાફે પાસા કાયદા હેઠળ જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટને અરજી કરી હતી. જે અન્વયે ચારે શખ્સોને અમદાવાદની સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતનાં લાજપોરની સેન્ટ્રલ જેલ અને પાલનપુર જેલમાં રાખવા હુકમ થયો હતો. અને જેલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...