• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ: જૂનાગઢનાં ડેરવાણ પ્રા.શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં

જૂનાગઢ: જૂનાગઢનાં ડેરવાણ પ્રા.શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢનાં ડેરવાણ પ્રા.શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના નાના ભુલકાંઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ કન્યા કેળવણી મહોત્સવ નિમિતે કન્યાઓને બોન્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં.આ તકે જશુબેન ચાવડા, ગીતાબેન, રાજેન્દ્રભાઇ કપૂરીયા, અજાભાઇ ભાટી, હકુમતસિંહ, તથા સભ્યો અને ગામનાં લોકો ઉપસ્થિત રહયાં હતાં.તેમ શાળાનાં આચાર્યએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...