• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ | સુર્યા અોઇલ એન્ડ એગ્રો ઇન્ડની સ્થાપના કરનાર સંકેતભાઇ

જૂનાગઢ | સુર્યા અોઇલ એન્ડ એગ્રો ઇન્ડની સ્થાપના કરનાર સંકેતભાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | સુર્યા અોઇલ એન્ડ એગ્રો ઇન્ડની સ્થાપના કરનાર સંકેતભાઇ ઝાલરીયાએ ડિમેકસ પ્લસનાં ત્રણ આઉટલેટનો શુભારંભ કર્યો છે. જેમાં મેંદરડા ખાતેનાં ત્રિકમજીભાઇ આંબાભાઇ આઉટલેટનું ઉદઘાટન જયેશભાઇ રાદડીયા, જૂનાગઢ ખાતે તિરૂપતિ એન્ટરપ્રાઇઝ આઉટલેટનું ઉદઘાટન ત્રંબકનાથજી બાપુ, જામનગર ખાતેનાં પટેલ ટ્રેડર્સનું ઉદઘાટન 108 કૃષ્ણસ્વામી મહારાજનાં હસ્તે કરવામાં આવ્યુ હતું પ્રસંગે સંકેતભાઇ સર્વે ડીલર અને જનતાનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...