• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ PGVCL સર્કલમાં દૈનિક 15 હજાર એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ

જૂનાગઢ PGVCL સર્કલમાં દૈનિક 15 હજાર એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંવનન કાળ બાદ 100 થી વધુ સિંહો ઉમેરાશે

રાજય સરકારની ઉજાલા યોજના અંતર્ગત


આવતીકાલતા. 16 જુનથી સીંહોનું વેકેશન શરૂ થશે. ગિર અભયારણ્યમાં સીંહ દર્શન માટેની પરવાનગી હવે આગામી 4 માસ સુધી નહીં મળે. સમય સીંહ સહિતનાં વન્ય જીવો માટે સંવનન કાળનો હોવાથી તેમની રતિક્રિડામાં ખલેલ પહોંચે અે માટે દર વર્ષે ગિર અભયારણ્યમાં પ્રવેશ બંધ કરવામાં આવે છે. દરમ્યાન સમય ગાળા બાદ સીંહોની સંખ્યામાં સેંકડોનો ઉમેરો થવાની શક્યતા છે.

અાજે સીંહોની સંખ્યામાં ઉમેરો થવાને લઇને જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ કચેરી ખાતે પહોંચેલા પત્રકારો સમક્ષ સીસીએફ એ. પી. સીંહે જણાવ્યું હતું કે, સીંહોની સંખ્યામાં ચોક્કસપણે કેટલો ઉમેરો થવાનો છે કહી શકાય નહીં. કારણકે, સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે. કોઇ એક ચોક્કસ આંકડા કરતાં વધુ પણ જન્મી શકે અને ઓછા પણ જન્મી શકે. જોકે, ગત વસ્તી ગણત્રીનાં આધારે અંદાજ માંડવામાં આવે તો હાલ ગિર અને તેની બહારનાં વિસ્તારોમાં આશરે 150 થી 175 સીંહણો પુખ્ત વયની હોવાનો અંદાજ છે. સ્વાભાવિકપણેજ અા સીંહણો પોતાનાં ગૃપનાં નર સાથે સંવનન કરેજ. અને બાદમાં ગર્ભાધાન કરે. સામાન્ય રીતે એક સીંહણ ઓછામાં ઓછા બે કે ત્રણ બચ્ચાંને તો જન્મ આપેજ. સમગ્રપણે જોઇએ તો રીતે જન્મેલા બચ્ચાંઓમાંથી ત્રીજા ભાગનાં બચ્ચાંજ જીવિત રહે છે. બાકીને કાંતો સીંહ મારીને ખાઇ જાય છે. કાં તો તે બિમારીને લીધે મોતને ભેટે છે. રીતે જોઇએ તો ઓછામાં ઓછા 100 થી વધુ સીંહોનો ઉમેરો સંવનનકાળ બાદ થઇ શકે.

સિંહ દર્શનની નવી સાઇટનો કેસ હાઇકોર્ટમાં

સાસણમાંસીંહ દર્શન માટે વધતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઇ વનવિભાગે ગિર પૂર્વ વિસ્તારમાં આવેલા ચીખલકુબા ખાતે સાસણ જેવી સીંહ દર્શનની સાઇટ વિકસાવવાની તૈયારી કરી હતી. પરંતુ મામલો હાલ હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.

સૌથી વધુ સિંહો ગિર-પૂર્વનાં અમરેલી સહિતનાં વિસ્તારોમાં

હાલસીંહોની સૌથી વધુ સંખ્યા ગિર પૂર્વનાં અમરેલી જિલ્લાનાં જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં છે. છેલ્લા એક દાયકામાં સૌરાષ્ટ્રનાં 7 જિલ્લાનાં 25 હજાર ચોરસ કિમી વિસ્તારમાં આવેલા 1500 ગામોમાં સીંહોની અવરજવર રહે છે. અમરેલી જિલ્લામાંથી વહેતી શેત્રુંજી નદીનાં પટ્ટ, ગાંડા બાવળનાં જંગલનો કોરીડોર તૈયાર થવા સાથે ભુંડ અને નીલગાય જેવાં પ્રાણીઓની વધુ વસ્તીને લીધે તરફ સીંહોનો ફેલાવો વધુ છે. અગાઉ ગિર પશ્ચિમ વિસ્તારોમાં સીંહોની સંખ્યા વધુ હતી. એમ સીસીએફ એ. પી. સીંહે જણાવ્યું હતું.

250 સિંહો અભયારણ્યની બહાર રહે છે

હાલગિર અભયારણ્યની બહાર 250 સીંહોનો વસવાટ છે. સીંહો નદીનાં કોતર વિસ્તારો, સીમ, વગેરેમાં વસવાટ કરે છે.

લોકજાગૃતિ માટે રેડીયો કાર્યક્રમ

સીંહોવિશે લોકોમાં જાગૃતિ આવે અને તેની સામે કેમ વર્તવું માટે વનવિભાગ આકાશવાણી રાજકોટ પર દર બુધવારે રાત્રે 8 થી 8:15 દરમ્યાન એક કાર્યક્રમ પ્રસારિત કરાય છે.

આંબરડીની ઘટનામાં ઝીણવટભરી તપાસ

અમરેલીજિલ્લાનાં આંબરડી વિસ્તારમાં છેલ્લા બે માસમાં સીંહોનાં માનવી પર હુમલાનાં 3 બનાવોમાં હાલ 17 સીંહોને જશાધાર રાખી તેઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ સાસણની લેબોરેટરીમાં ચાલી રહ્યું છે. તેનો રીપોર્ટ આવી જતાં જે સીંહોએ માનવી પર હુમલા કર્યા હશે તેમને કાયમી ધોરણે પાંજરામાં રાખવામાં આવશે. જ્યારે બાકીનાંને છોડી મૂકાશે. જોકે, સીંહ જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓ કે માલધારીઓ પર ક્યારેય હુમલા નથી કરતો. પરંતુ ઘટનાઓ બની છે તેમાં પરપ્રાંતનાં જમીન પર સુતેલા અને નિદ્રાધીન લોકો પર હુમલા થયા છે. આથી તેનાં કારણોની ઝીણવટભરી તપાસ થઇ રહી છે. જોકે, તેઓનો માંસાહારી ખોરાક માટે કારણભૂત નથી. એમ પણ સીસીએફ એ. પી. સીંહે જણાવ્યું હતું.

સરકારી ઇમારતોમાં લાગશે નિ:શુલ્ક ઉજાલા બલ્બ

^હાલનાંતબક્કે શહેરની કલેકટર કચેરીમાં એલઇડી બલ્બ લગાવવામાં આવ્યો છે. સરકાર તરફથી ગાઇડલાઇન જાહેર થતા તમામ સરકારી કચેરીઓમાં અને સરકારી ઇમારતોમાં પીજીવીસીએલ પોતાના ખર્ચે એલઇડી બલ્બ લગાવશે. કામગીરી આગામી બે-ત્રણ માસમાં શરૂ થઇ જશે. > આર.એ.સીંઘલ,જુ.ઇજનેર,પીજીવીસીએલ

અન્ય સમાચારો પણ છે...