• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ડોક્ટરેટની પદવી મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરાશે

ડોક્ટરેટની પદવી મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પી.એચ.ડીનીપદવી મેળવનાર 14 વ્યક્તિઓનો સન્માન સમારોહ પ્રણવાનંદ સંસ્કત ભવન રાજકોટ અને ગોપાલકૃણ ટ્રસ્ટ જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે 18 સપ્ટેમ્બરને રવિવારના રોજ સાંજે 5 કલાકે ભારત સેવક સમાજ, રેસકોર્સ, પ્રણવાનંદ સંસ્કૃત ભવનમાં યોજાશે. પ્રો. ડો.એમ.વી.જોષી, મનસુખભાઇ જોષી, કૌશિકભાઇ છાયા, ગોપાલકૃષ્ણ ટ્રસ્ટના પ્રમુખ જનકભાઇ જોષી, ડો.મિહિરભાઇ જોષી, ટ્રસ્ટીઓ અન્ય હોદ્દેદારો હાજર રહેશે. કાર્યક્રમમાં બગસરા, માંગરોળ, રાજકોટ, જામનગર, જેતપુર, મોરબી, ધોરાજી કેશોદ, કોડીનાર સહિતના શહેરોમાંથી પદવી મેળવનાર મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...