તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |ભારતના વડાપ્રધાન અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ નરેન્દ્ર મોદીના

જૂનાગઢ |ભારતના વડાપ્રધાન અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ નરેન્દ્ર મોદીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |ભારતના વડાપ્રધાન અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ નરેન્દ્ર મોદીના 67માં જન્મદિવસ નિમીત્તે થેલેસેમીયા ગ્રસ્ત એચઆઇવી પોઝીટીવ બાળકો માટે તા.18 સપ્ટેમ્બરના સવારના 10 થી 12 કલાકે ઢાલરોડ સ્થિત ડો.જગદીશભાઇ દવેના દવાખાને વિનામુલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો લાભ લેવા ડો.જગદીશભાઇ દવેએ જણાવ્યું હતું.

આજે જૂનાગઢમાં વિનામુલ્યે મેડીકલ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...