તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં તરૂણની હત્યાની ઘટનામાં વધુ અેક શખ્સ ઝબ્બે

જૂનાગઢમાં તરૂણની હત્યાની ઘટનામાં વધુ અેક શખ્સ ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્ટે આરોપીનાં 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

જૂનાગઢનાસંઘાડીયા બજારમાં રહેતા તરૂણનું ટ્યુશન કલાસીસથી અપહરણ કરી બિલખા નજીક ચોરવાડીમાં છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. ઘટનામાં પોલીસે સંઘાડીયા બજારમાંજ રહેતા સમુનખાન દિલાવરખાન બ્લોચને ઝડપી લીધો હતો. અને આજે શખ્સના રીમાન્ડ મેળવવા જિલ્લા મેજસ્ટ્રીટ સમક્ષ રજુ કર્યો હતો. મેજેસ્ટ્રીટે શખ્સના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.ઘટનામાં પોલીસે સુમનની આકરી પુછપરછ હાથ ધરી હતી. આગામી સમયમાં હત્યામાં નવા ખુલાસા ખુલશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...