ભાજપનાં બે વર્ષ શાસનમાં 200 કરોડનાં કામો કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંબે વર્ષમાં અંદાજે રૂ.200 કરોડથી વધુની રકમનાં વિકાસ કામો જૂનાગઢ શહેરમાં કરવામાં આવ્યા છે.

મનપા સતાધિશોએ દરેક વોર્ડમાં સીસીરોડ ટ્રાફીક વાળા વિસ્તારમાં રાત્રી સફાઇ ઝુંબેશ, રસ્તાઓને ફોરટ્રેકની કામગીરી, નરસિંહ સરોવરને ઉંડુ ઉતારવાની કામગીરી, રૂ.14.93 કરોડનાં ખર્ચે શહેરનાં પ્રવાસન સ્થળોનો વિકાસ અને ગાંધી ચોકથી બસ સ્ટેન્ડ સુધીનો પ્રથમ ઓવરબ્રીજ રૂ.45 કરોડનાં ખર્ચે મંજુર કરાયો હોવાની માહિતી આપી હતી. મેયર જીતુભાઇ સહીત નિલેશ ધુલેશીયા, ડે.મેયર ગિરીશભાઇ કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...