તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેંદરડાનાં હરીપુરમાં બે પરિવાર વચ્ચે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડાનાં હરીપુરમાં બે પરિવાર વચ્ચે મારામારી

ક્રાઇમરીપોર્ટર. જૂનાગઢ

મેંદરડાનાંહરીપુર ગીર ગામે રહેતા અશ્વિનભાઇ ઇશ્વરલાલ લીમ્બાર્કનો પુત્ર મિતેશ ચાર દિવસ પહેલા આરોપીની પુત્રી રવિનાને તાલાલાથી બાઇકમાં બેસાડીને લાવેલ જેનું મનદુ:ખ રાખી જગદીશ રાવત, ભરતનાં પત્ની, જનક મનસુખ રાવતે અશ્વીનભાઇ સહિતના પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જ્યારે સામા પક્ષે પણ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...