• Gujarati News
  • જૂનાગઢ |લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર દ્વારા તા.29 મેનાં સાંજે 5

જૂનાગઢ |લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર દ્વારા તા.29 મેનાં સાંજે 5

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |લાયન્સ કલબ જૂનાગઢ ગિરનાર દ્વારા તા.29 મેનાં સાંજે 5 કલાકે હાજીયાણીબાગ ખાતે વેકેશન ફેસ્ટીવલ 2015 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિ:શૂલ્ક કેન્સર સ્કેનીંગ ટેસ્ટ, ડાયબીટીશ-હાઇપરટેન્સ ટેસ્ટ, નેત્રદાન, દેહદાન સહિતનાં અવેરનેશ કેમ્પ, નિ:શુલ્ક નિદાન ડોમનું ઉદ્ધાટન, ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, મહિલા માટે બેસ્ટ ડ્રેસ કોમ્પીટીશન જેવા વિવિધ કાર્યક્રમ યોજાશે. તકે આલોકકુમાર પાંડે, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઇ, ગિરીશભાઇ કોટેચા, મહેન્દ્રભાઇ મશરૂ ઉપસ્થિત રહેશે તેમ જયકિશન દેવાણીએ જણાવ્યું હતું.