• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ |માણાવદરમાંરસાલા લાઇન પર હે.કો. મકવાણા અને સ્ટાફે રેઇડ કરી

જૂનાગઢ |માણાવદરમાંરસાલા લાઇન પર હે.કો. મકવાણા અને સ્ટાફે રેઇડ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ |માણાવદરમાંરસાલા લાઇન પર હે.કો. મકવાણા અને સ્ટાફે રેઇડ કરી જુગાર રમી રહેલા સદામ હુશેન શેખ, નારણ નાગદાન કાનગડ, રજાક બિલાલ ચૌહાણ અને દિવ્યેશ ભીખુ અગ્રાવતને ઝડપી લઇ રૂા.930નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...