તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધારણનાં આમુખનું વાંચન કરી બંધારણ દિવસ ઉજવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો.આંબેડકરનગર પ્રા.શાળામાં

જૂનાગઢનીડો.આંબેડકરનગર પ્રા.શાળામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોના 55 જેટલાં વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યાં હતાં. બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું તેમજ આર્ટીકલ 51એ અંતર્ગત મૂળભૂત ફરજોનું પણ વાંચન કરાવ્યું હતું. બંધારણને લગતી ચર્ચા બાળકોએ કરી હતી. તકે નિબંધ સ્પર્ધા, વકતવ્યો, પ્રશ્નોતરી જેવાં કાર્યક્રમો યોજાયાં હતાં. બંધારણ દિવસની ઉજવણીમાં શાળાના આચાર્ય વિનયભાઇ સોલંકીએ ભારતિય સંવિધાન વિશેની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...