તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ પડતાંં મહિલાઓએ ગાયોને 16 મણ લાડુ ખવડાવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદઆવવાથી ચારેબાજુ ખુશી ફેલાઇ ગઇ છે. ધરતીપુત્રો થી લઇને સામાન્ય લોકોના ચહેરાઓ પર ખુશી જોવા મળી રહી છે ત્યારે વરસાદ પડ્યો તેનાથી ખુશ થઇને જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત રાધારમણ એપાર્ટમેન્ટ અને આજુબાજુના 20 થી 25 મહિલાઓ દ્વારા મોટા હવેલી મંદિર પાસેની ગૌકુલેશ ગૌશાળા ખાતે મહિલાઓએ ઘઉં,ગોળ,ધી જેવી વસ્તુઓ ભેગી કરીને 16 મણ લાડવા બનાવ્યાં હતાં. 16 મણ લાડવા ગૌશાળાની અને રખડતી ગાયોને ખવડાવવામાં આવશે. મહિલાઓએ ખુબજ ઉત્સાહથી લાડવા બનાવી ગૌમાતાની સેવાનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે. વરસાદ થતાં લોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઇ છે.

તૈયાર કરાયેલા લાડુ ગૌ માતાને ધરવામાં આવ્યાં હતાં તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો