તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં આજે ધામધૂમથી નિકળશે ત્રિરંગા યાત્રા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાંયાદ કરો કુરબાની કાર્યક્રમ હેઠળ તા. 14 ઓગષ્ટનાં 4:30 કલાકે ત્રિરંગા યાત્રા નીકળશે. અેજી સ્કુલથી બહાઉદ્દીન કોલેજ ખાતેનો રૂટ રહેશે.જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 70માં રાષ્ટ્રીય સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વાતંત્રય પર્વની પૂર્વ સંધ્યાએ તા. 14 ઓગષ્ટનાં રોજ સાંજે 4:30 વાગ્યે ત્રિરંગા યાત્રા તેમજ જરા યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજવામાં આવશે. કાર્યક્રમનો રૂટ અેજી સ્કુલથી પ્રારંભ થશે. ત્યાંથી આઝાદ ચોક, કાળવા ચોક, સરદાર ચોક થઇ બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ સુધીની યાત્રા રહેશે. સાંજે 6 વાગ્યા આસપાસ કોલેજનાં ગ્રાઉન્ડમાં સભારૂપે ફેરવાશે. ત્રિરંગા યાત્રા તિરંગા સાથે બાઇક સવારોની પાછળ મોટી સંખ્યામાં જોડાશે. પોલીસ સ્ટુડન્ટ કેડેટ, કોલેજનાં વિદ્યાર્થીઓ, એન.સી.સી તેમજ યુવક મંડળો અને મહિલા મંડળ જોડાશે. 15મી ઓગષ્ટે સવારે 9 વાગ્યે મેયર જીતુ હિરપરાનાં હસ્તે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં પ્રજાનું ઉદબોધન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો