તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં ક્રાંતિવીરની વેશભૂષા, દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ક્રાંતિવીરની વેશભૂષા, દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીતા.15 ઓગસ્ટને રાષ્ટ્રના 70માં સ્વાતંત્રય પર્વની ઉજવણી થવાની છે.જેના ભાગરૂપે સરસ્વતી સ્કૂલમાં મહાનપુરુષાેની વેશભૂષા સ્પર્ધા અને દેશભક્તિ ગીતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇને કાર્યકમને જીવંત બનાવી દિધો હતો. વેશભૂષામાં બાળકોએ ગાંધીજી,ભગતસિંહ,લોકમાન્ય તિળક,ચંદ્રશેખર આઝાદ, ભારત માતા જેવી વેશભૂષા ધારણ કર્યા હતાં. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નિશાબેન નાણાવટી તથા ખુશાલીબેન બક્ષીએ સેવા આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. તકે સરસ્વતી સ્કુલના સંચાલકો પ્રદિપભાઇ ખીમાણી,જગદિશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી, રઘુભાઇ ખીમાણીએ 70માં સ્વાતંત્રય પર્વની શુભ કામનાઓ પાઠવી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો